॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૬૩: બળ પામવાનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “કૃપાનંદ સ્વામી વગેરે મોટા સાધુના જેટલું આપણામાં બળ નહીં, માટે મોટા સાધુ સાથે વાદ મૂકી અગિયાર નિયમ પાળવા એટલે તેમના જેટલા બળિયા થવાશે. આ સંગ એવો છે ને આ સંગમાં ઉપાસના, ધર્મ વગેરે સર્વે છે. કાંઈ બાકી નથી.” તે ઉપર ગઢડા મધ્ય પ્રકરણનું ત્રેંસઠમું વચનામૃત બળ પામવાનું વંચાવ્યું.

[સ્વામીની વાતો: ૫/૧૬૮]

Gunātitānand Swāmi said, “We do not have strength like that of Krupanand Swami and other seniors sadhus, so instead of comparing ourselves with them we should observe the eleven niyams and we will become as strong as they are. The company of this Sadhu is such that upāsanā, dharma, etc. are all included. Nothing is left.” On this Vachanamrut Gadhada II-63 (Gaining Strength) was read.

[Swāmini Vāto: 5/168]

નિરૂપણ

મધ્યનું ત્રેસઠનું વચનામૃત વંચાવીને વાત કરી જે, જીવને બળ પામવાનું સાધન આટલું જ છે તે આવો વિચાર કરવા માંડે તો જીવ કેમ વૃદ્ધિ ન પામે? પણ આવો વિચાર થાતો નથી તેણે કરીને દુર્બળપણું રહે છે ને આવી રીતનો વિચાર હોય જે આવા સંત મુને મળ્યા છે તે કોઈનો ભાર જ ન આવે. આવો વિચાર નથી થાતો એટલે એવા વિચાર થાય છે જે કેમ થાશે? ને આપનો વેવાર કેમ ચાલશે? તે દુર્બળતા છે. ભગવાનને મૂકીને બીજી શાંતિ નથી...

[અક્ષરામૃતમ્: ૩/૨૫]

Gunātitānand Swāmi had Gadhadā II-63 read and said, “The means for the jiva to gain strength is just this: If the jiva thinks this way, how can it not progress? But it does not think this way, hence, remains weak. And if it thinks this way - I have attained a Sant like this - then it would not remain subdued by anyone. Because the jiva does not think this way, thoughts, such as what will happen, how will how social affairs continue, come. And the jiva remains weak. There is no peace elsewhere if you leave God...

[Aksharāmrutam: 3/25]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase